પાઠ – 2

4.1) Listen and Speak. (સાંભળો અને બોલો:)

ગમે છે. → મને ગામ ગમે છે.
રમે છે. → મનન સરસ રમે છે.
વારે છે. → રામ મનને વારે છે.
તરે છે. → મગર તરે છે.
આવે છે. → વરસાદ આવે છે.
જાગે છે. → દાદા જાગે છે.